US Police News : મેયરે કરી એવી જાસૂસી કે આખી પોલીસ ફોર્સે આપ્યા રાજીનામા! જાણો અમેરિકાના આ શહેરમાં શું બન્યું

gujaratfirst.com/international/…

#USPoliceNews #GeorgiaNews #PoliceResignation #GPSTracker #ViralNews #GujaratFirst
0
0
0
90
Indian-Origin Leaders Make Their Mark in US Midterm Elections

US Midterms 2026: અમેરિકી ચૂંટણીમાં ભારતીયોનો ડંકો, રો ખન્ના અને પિયા ડાંડિયાની ભવ્ય જીત | Gujarat First

અમેરિકાના મિડટર્મ ઇલેક્શનમાં ભારતીય મૂળના ઉમેદવારોએ પોતાની હાજરી નોંધાવી છે.
પિયા ડાંડિયા અને રો ખન્નાએ જીત ાસ્વામી અને સરિતા કોમોરેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો.
લોસ એન્જલસના મેયર પદની રેસમાં નિત્યા રમન આગળ છે.
આ પરિણામો અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળના નેતાઓની વધતી ભાગીદારી દર્શાવે છે.

#USMidterms #IndianDiaspora #USElections2026 #RoKhanna #PiyaDandiya #NithyaRaman #VivekRamaswamy #GujaratFirst

US Midterm Elections, Indian-Origin Leaders, Pia Dandiya, Ro Khanna, Vivek Ramaswamy, Sarita Komorreddy, Nithya Raman, US Politics, Indian Americans, India-US Relations, US Election Results, Immigration Policy, America Elections
0
0
1
178
Ahmedabad: દિવાળી અને છઠ પૂજા પહેલા ટ્રેનો હાઉસફૂલ, અમદાવાદથી ઉત્તર ભારત જતી ટ્રેનોમાં વેઈટિંગ 200 ને પાર

gujaratfirst.com/ahmedabad/ahme…

#AhmedabadRailwayStation #DiwaliSpecialTrains #ChhathPuja2026 #IndianRailways #TrainWaitingList #Gujaratfirst
0
0
0
161
US Midterm Elections 2026: Landslide Blow To Donald Trump As Democrats Win Senate & House

US Midterms Election | US માં Trump ની પાર્ટીને મોટો ઝટકો!, Midterms Election માં Republican Party ની હાર થઈ | Gujarat First

#USMidterms #DonaldTrump #Democrats #USPolitics #TrumpLoss #USS#GujaratFirst
0
0
0
182
Gujarat Youth Congress : રાહુલ ગાંધીની રેલીમાં ગેરહાજરી ભારે પડી! ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ

gujaratfirst.com/gujarat/gujara…

#GujaratYouthCongress #GujaratPolitics #RahulGandhi #CongressNews #YouthCongress #GujaratFirst
0
0
0
91
Mehsana: શાળાએથી ઘરે જતી વિદ્યાર્થીનીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ! 2 શખ્સ સામે કાર્યવાહી

gujaratfirst.com/mehsana/mehsan…

#MehsanaNews #MehsanaCrime #LanghnajPolice #GujaratNews #SchoolgirlSafety #KidnappingCase #CrimeInvestigation #GujaratFirst
0
0
0
113
Ahmedabad Nikol Accident: "Motherless 3-Year-Old Twins Left Helpless, Hang Viral Chowdhury" Demands Family

Ahmedabad | "બાળકો માં વગર રઝળી પડયા, આરોપીને ફાંસી થવી જોઈએ" | Gujarat First

નબીરા વિરલ ચૌધરીના પાપે વસોયા પરિવાર બન્યો ઓશિયાળો!

વિરલ ચૌધરીના પાપે વસોયા પરિવાર બન્યો લના અકસ્માતમાં મૃત્યુઆંક ત્રણ થયો
રઈસજાદા વિરલ ચૌધરીએ છીનવી 3-3 નિર્દોષની જીંદગી
વસોયા પરિવારના સ્નેહલ બેનનું સારવાર દરમિયાન મોત
તથ્યકાંડ પાર્ટ-ટુએ તહેવાર ટાણે જ છીનવી નિર્દોષોની જીંદગી
લગ્ન બાદ વસોયા દંપતીને જન્મેલા ટ્વિન્સ બન્યા ઓશિયાળા
આરોપી વિરલ ચૌધરીને ફાંસીએ લટકાવવા પીડિતોની માગ
3 વર્ષના ફૂલ જેવા માસૂમોએ ગુમાવ્યો જનેતાનો સહારો
ફેબ્રુઆરીમાં ટ્વિન્સના જન્મદિવસને લઈ પરિવારમાં હતો હરખ
કાર્તિકભાઈના માતાનો વર્ષ 2017માં થયો હતો દેહાંત

#Ahmedabad #ViralChowdhury #NikolAccident #JusticeForSnehalVasoya #DrunkDriving #TathyaKandPart2 #AhmedabadPolice #Gujarat #GujaratFirst
0
0
0
31
Ahmedabad Nikol Accident: "Motherless 3-Year-Old Twins Left Helpless, Hang Viral Chowdhury" Demands Family

Ahmedabad | "બાળકો માં વગર રઝળી પડયા, આરોપીને ફાંસી થવી જોઈએ" | Gujarat First

નબીરા વિરલ ચૌધરીના પાપે વસોયા પરિવાર બન્યો ઓશિયાળો!

વિરલ ચૌધરીના પાપે વસોયા પરિવાર બન્યો લના અકસ્માતમાં મૃત્યુઆંક ત્રણ થયો
રઈસજાદા વિરલ ચૌધરીએ છીનવી 3-3 નિર્દોષની જીંદગી
વસોયા પરિવારના સ્નેહલ બેનનું સારવાર દરમિયાન મોત
તથ્યકાંડ પાર્ટ-ટુએ તહેવાર ટાણે જ છીનવી નિર્દોષોની જીંદગી
લગ્ન બાદ વસોયા દંપતીને જન્મેલા ટ્વિન્સ બન્યા ઓશિયાળા
આરોપી વિરલ ચૌધરીને ફાંસીએ લટકાવવા પીડિતોની માગ
3 વર્ષના ફૂલ જેવા માસૂમોએ ગુમાવ્યો જનેતાનો સહારો
ફેબ્રુઆરીમાં ટ્વિન્સના જન્મદિવસને લઈ પરિવારમાં હતો હરખ
કાર્તિકભાઈના માતાનો વર્ષ 2017માં થયો હતો દેહાંત

#Ahmedabad #ViralChowdhury #NikolAccident #JusticeForSnehalVasoya #DrunkDriving #TathyaKandPart2 #AhmedabadPolice #Gujarat #GujaratFirst
0
0
0
50
Surat Operation Ann: ટોમેટો કેચઅપના નામે શું વેચાઈ રહ્યું છે? ગુજરાત ફર્સ્ટના 'ઓપરેશન અન્ન' ઝુંબેશ અંતર્ગત તપાસ તેજ

gujaratfirst.com/surat/surat-op…

#SuratNews #OperationAnn #GujaratFirst #FoodSafety #TomatoKetchup #FoodAdulteration #SuratMunicipalCorporation #GujaratFirst
0
0
0
126
નબીરા વિરલ ચૌધરીની વધુ એક કરતૂતનો પર્દાફાશ
અગાઉ પણ ઓવરસ્પીડિંગના કારણે મળ્યો હતો મેમો
26 ફેબ્રુઆરીએ કરાઈ કટ પાસે ગાડી પૂરપાટ પસાર થઈ હતી
ટ્રાફિક પોલીસે ફટકાર્યો હતો ઓવરસ્પીડિંગનો મેમો

#ViralChaudhary #Overspeeding #TrafficPolice #TrafficViolation #SpeedingFine #RoadSafety les #GujaratFirst
0
0
0
123
દિવાળીને લઈ વિસનગર APMCમાં કપાસની બમ્પર આવક
વિસનગર યાર્ડમાં દરરોજ 35થી 40 ગાડી કપાસની આવક
કપાસના ભાવ 1600થી લઈને 1900 રૂપિયા સુધી બોલાયા
રોકડા પૈસાની ચૂકવણી થતાં ખેડૂતો અને વેપારીઓમાં ખુશી
વિસનગર APMCમાં અડદની પણ સારી આવક
ખેડૂતોને અડદના 2000 રૂપિયા સુધીના ભાવ મળ્યા
6 નવેમ્બરથી દિવાળીની રજાઓ
14 નવેમ્બરે મુહૂર્ત અને વેપારીઓનું સ્નેહમિલન
જીનિંગ ફેક્ટરીઓની માગના કારણે ભાવમાં ઉછાળો
દિવાળી બાદ કપાસના ભાવ 2000 રૂપિયાથી વધવાની શકયતા

#Visnagar #APMC #CottonMarket #CottonPrices #Farmers #AgricultureNews #CottonArrival #GujaratFarmers #MarketYard #GujaratFirst
0
0
0
119
કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેસ
રાજ્યના સરકારી કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો
દિવાળીથી લઈ ભાઈબીજ સુધી 4 દિવસ લોંગ વિકેન્ડ
પડતર દિવસે રજા જાહેર કરાઈ

@jitu_vaghani #GujaratGovernment #JituVaghani #CabinetMeeting #DAHike #DearnessAllowance iwaliHoliday #LongWeekend #GujaratNews #GujaratFirst
0
0
0
145
DA Hike : કેન્દ્ર બાદ હવે આ રાજ્યના સરકારી કર્મચારીઓને બમ્પર ભેટ! DAમાં કર્યો 3% નો જંગી વધારો

gujaratfirst.com/business/da-hi…

#PunjabDAHike #DAHike2026 #BhagwantMann #GovernmentEmployees #DearnessAllowance #GujaratFirst
0
0
0
100
Valsad: વેજલપુરમાં બાળકનું માથું મળ્યાની અફવાથી ચકચાર, જાણો પછી શું નીકળ્યું?

gujaratfirst.com/valsad/valsad-…

#ValsadNews #VejalpurNews #GujaratNews #ValsadPolice #PoliceInvestigation #ViralRumours #FactCheck #BreakingNews #GujaratFirst
0
0
0
112
ગોંડલ અક્ષર મંદિરે મહંત સ્વામી મહારાજનું ભવ્ય આગમન
મહંત સ્વામી મહારાજના સ્વાગતમાં અક્ષર મંદિર ઝળહળ્યું
અક્ષર મંદિરમાં દર્શન કરી ગુરુચરણોમાં શીશ ઝુકાવ્યું
દિવાળી અને નૂતન વર્ષના ઉત્સવ માટે ભક્તોનો મહાસાગર
મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં દિવાળી-અન્નકૂટની ઉજવણી

#Gondal amiMaharaj #BAPS #DiwaliCelebration #AnnakutMahotsav #Swaminarayan #GujaratNews #DiwaliFestival #GujaratFirst
0
0
0
134
ભાવનગરના તળાજા યાર્ડમાં તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદવા પહોંચ્યા
અન્ય રાજ્યના વેપારીઓના આગમનથી યાર્ડમાં ઉત્સુકતા જોવા મળી
તમિલનાડુના વેપારીઓએ તળાજાની મગફળી ખરીદવામાં ખાસ રસ
તળાજાની મગફળીને અન્ય રાજ્યોમાં પણ નવી ઓળખ મળી
વેપારીઓ તળાજાની મગફળી ખરીદીને તમિલનાડુ લઈ જઈ રહ્યા છે
દૂરના ડૂતોમાં પણ ઉત્સુકતા
તળાજાની મગફળીની અન્ય રાજ્યોમાં બજારમાં માંગ વધી

#Bhavnagar #Talaja #Groundnut #PeanutMarket #TamilNadu #Farmers #AgricultureNews #GujaratAgriculture #GroundnutTrading #GujaratFirst
0
0
0
98
કચ્છના રાપરના સરહદી વિસ્તારમાં BSF જવાનો સાથે દિવાળીની ઉજવણી
બેલા ખાતે BSFની 21મી બટાલિયનની પૂર્વ કચ્છ SPએ મુલાકાત લીધી
SP સાગર બાગમારે જવાનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી
ભચાઉ DySP સાગર સાંબડા અને બાલાસર PI ઉપસ્થિત રહ્યા
BSF કમાન્ડન્ટ અને જવાનો સાથે મીઠાઈની વહેંચણી કરાઈ
સરહદના ન લાગે તેવો પ્રયાસ
બાલાસર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે પણ દિવાળીની ઉજવણી
પોલીસ કર્મચારીઓને મીઠાઈ આપી જરૂરી સૂચનાઓ પણ અપાઈ

#Kutch #BSF #BorderSecurityForce #Rapar #DiwaliCelebration #IndianArmy #BorderSecurity #GujaratPolice #Diwali2026 #GujaratFirst
0
0
0
111
ભાણવડમાં ખનીજ માફિયાઓ બન્યા બેફામ
ભાણવડમાં ખનીજ માફિયાઓએ પત્રકાર પર કર્યો હુમલો
ગેરકાયદે ખનનનું કવરેજ કરવાની અદાવતમાં કર્યો હુમલો
બ્લેકકારમાં આવેલા 3 શખ્સોએ પત્રકાર પર કર્યો હુમલો
3 શખ્સો વિરુદ્ધ ભાણવડ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

#Bhanvad #MineralMafia #JournalistAttack galMining #GujaratCrime #BhanvadPolice #GujaratNews #GujaratFirst
0
0
0
104
Ahmedabad Crime Branch/Police Arrest 3 With Hybrid Ganja Worth Rs 1.89 Lakh In Krishnanagar

Ahmedabad ના Krishnanagar માં પોલીસે ડ્રગ્સ સાથે ત્રણ ઝડપ્યા | Gujarat First

અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસે ડ્રગ્સ સાથે ત્રણ ઝડપ્યા
પ્રબુદ્ધ આશ્રમ કેનાલ ચાર રસ્તા પાસે રેડ
1.89 લાખની થયો જપ્ત
કુલ 54.180 ગ્રામ હાઈબ્રિડ ગાંજો કબ્જે કરાયો
સંદીપ પ્રદીપ અને બંટી નામના આરોપીઓ પકડાયા
સ્થળ પરથી ઇલેક્ટ્રિક વજન કાંટો મળી આવ્યો
બંટી ઉદયપુરથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હોવાનો ખુલાસો
નાની નાની પડીકીઓ બનાવીને માર્કેટમાં વેચતા હતા

#Ahmedabad #Krishnanagar #DrugsSeized #HybridGanja #AhmedabadPolice #CrimeNews #Gujarat #GujaratFirst
0
0
0
110
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પને મોટો ઝટકો
ડેમોક્રેટિક પાર્ટીની શાનદાર વાપસીથી રાજકીય હલચલ
સેનેટમાં ડેમોક્રેટ્સે બહુમતી મેળવી, રિપબ્લિકન્સને ફટકો
પ્રતિનિધિ ગૃહમાં પણ ડેમોક્રેટ્સની સ્થિતિ મજબૂત બની
ટ્રમ્પના બાકીના કાર્યકાળ પર ચૂંટણીની સીધી અસર
અમેરિકી સંસદના બંને ગૃહોમાં 35 બેઠકો માટે પ્રતિનિધિ ગૃહની ચૂંટણી યોજાઈ
સેનેટની 100માંથી 35 બેઠકો પર ચૂંટણી યોજાઈ
અનેક રાજ્યોમાં ગવર્નરની ચૂંટણીના પરિણામોએ ચિત્ર બદલ્યું
મોંઘવારી અને ઇંધણના ભાવ બન્યા ચૂંટણીના મુખ્ય મુદ્દા
ટ્રમ્પની ટેરિફ નીતિ સામે મતદારોએ નારાજગી દર્શાવી
ઈરાન યુદ્ધ મુદ્દે ટ્રમ્પ સરકારની મુશ્કેલીઓ વધી
વિપક્ષી કોંગ્રેસમાં ટ્રમ્પની નીતિઓને મળી શકે છે પડકાર
બજેટ અને નવા કાયદા પસાર કરાવવા ટ્રમ્પને મુશ્કેલી
રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે વિપક્ષી કોંગ્રેસ સાથે કામ કરવું પડશે

#USMidtermElections #DonaldTrump #DemocraticParty #RepublicanParty #USPolitics #AmericanElections #USCongress #TrumpNews #ElectionResults #GujaratFirst
0
0
0
88